WhatsApp Group
Join Now
સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) દ્વારા જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ ની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.લાયક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.આ ભરતી કુલ 18 જેટલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે.સરદાર પટેલ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક બનવા માગતા ઉમેદવારોએ સમયસર ઓનલાઈન ફોર્મ ભરી દેવું ઓનલાઇન ફોર્મ ભરવા માટે તારીખ 1-10-2025 થી 25-10-2025 સુધી ભરવાનું રહેશે.જુનિયર ક્લાર્ક બનવા માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું ફરજિયાત હોવું જોઈએ.તો ચાલો આ ભરતીની તમામ માહિતી આપણે નીચે મુજબ જોઈશું.
સરદાર પટેલ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતીની મુખ્ય વિગતો :
•સંસ્થા: સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
•પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
•જાહેરાત વર્ષ: 2025
•અરજી કરવાની રીત : ઓનલાઇન
•પગાર: 26000 પ્રતિ માસ ફિક્સ
•ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 25-10-2025
જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ ભરતીનું નોટિફિકેશન :
ફોર્મ ભરવાની અગત્યની તારીખો :
અરજી કરવાની તારીખ : 1-10-2025
અરજી કરવાની છેલ્લી તારીખ : 25-10-2025
જુનિયર ક્લાર્ક ભરતીની લાયકાત :
જુનિયર ક્લાર્ક બનવા માગતા ઉમેદવારો માટે ગ્રેજ્યુએશન કરેલું ફરજિયાત હોવું જોઈએ 50% માર્ક સાથે
જુનિયર ક્લાર્ક ભરતીની ફી :
•જનરલ :1000
•અનામત :450
જુનિયર ક્લાર્ક ભરતીની વય મર્યાદા :
•21 થી 35
અનામત માં 5 વર્ષ ની છૂટ
જુનિયર ક્લાર્ક ભરતી નો અભ્યાસ ક્રમ
કુલ માર્ક : 150
પરીક્ષા પદ્ધતિ : OMR
•સામાન્ય જ્ઞાન : 50
•ગુજરાતી વ્યાકરણ અને ભાસા : 20
•અંગ્રેજી : 20
•ગણિત : 30
•કમ્પ્યુટર : 30
અરજી કઈ રીતે કરવી :
1. સરદાર પટેલ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ www.spuvvn.edu પર જઈ “Career/Recruitment” વિભાગ ખોલવો.
2. ક્લાર્ક ભરતી 2025ની જાહેરાત ડાઉનલોડ કરવી.
3. ઓનલાઈન અરજી ફોર્મ ભરવું અને જરૂરી ફી ચુકવવી.
4. અરજી ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રો જોડીને યુનિવર્સિટી રજીસ્ટ્રાર ઓફિસે મોકલવા.
નોંધ : આ ભરતી ની તમામ માહિતી માટે તેનું નોટિફિકેટન વાંચો
0 Comments